પ્રથમ ટેસ્ટમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં 159 રનમાં ઓલઆઉટ

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પહેલી ટેસ્ટ મેચમાં શુક્રવાર, 14 નવેમ્બરે પ્રથમ દિવસે ભારત સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ જસપ્રીત બુમરાહના ઝંઝાવાત સામે ટકી શકી ન હતી. દક્ષિણ આફ્રિકાનો ઈડન ગાર્ડન્સ ખાતે પહેલી ઈનિંગનો આ સૌથી ઓછો સ્કોર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *